લગ્નની કંકોત્રીનાં લોચા

(21)
  • 4.6k
  • 1.8k

લેખ:- લગ્નની કંકોત્રીનાં લોચાલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીલગ્ન એ આપણાં સમાજનું સૌથી પવિત્ર બંધન ગણાય છે. કારણ એટલું જ છે કે આ બંધન તો માત્ર બે વ્યક્તિઓ વચ્ચે જ થાય છે, પણ જોડાઈ જાય છે બે અજાણ્યા કુટુંબો એકબીજાથી. જે બે વ્યક્તિઓ આ બંધનથી જોડાય છે એ સમય જતાં ક્યાં તો એકબીજાનો શ્વાસ બની જાય છે, ક્યાં તો ગૂંગળામણ.આ પ્રસંગની સૌથી મુશ્કેલ બાબત એટલે એમાં બોલાવવા કોને અને કોને અવગણવા એ નક્કી કરવું. ખરીદી અને અન્ય બાબતો તો ગમે તે રીતે પતાવી દેવાય છે, પણ આમંત્રણ આપવા માટેનાં સગાઓની યાદી બનાવવી ખૂબ જ મુશ્કેલ છે. કોઈને ખોટું ન લાગી જાય