આઝાદી એક નવી પરિભાષા

  • 1.8k
  • 1
  • 636

ભારત આઝાદ થયું છે પણ ખરેખર દરેક ભારતીય આઝાદ થયો છે ખરો!!ભારત એક ખેતીપ્રધાન દેશ છે પણ આ જ ભારતમાં ધણા બધા ખેડુત આત્મહત્યા કેમ કરે છે??ભારતમાતાના વ્હાલા સ્વાતંત્ર્યસેનાની પોતાનું લોહી આપીને ભારતમાતાને આઝાદ કરી છે એ લોહીનો બદલો આપી શક્યું છે ભારત??ધણું બધું યુવાધન વિદેશ જવાની કામના કરે છે કારણ કે ભારતમા રિસર્ચ કરનારને પાગલ ગણવામાં આવે છે અને એ જ પાગલ વિદેશમાં જઈને સક્સેસ રિસર્ચ કરે અને સફળ થાય તો આ જ ભારત એના નામનો જુઠ્ઠો ગવૅ લે છે અને ઈન્સ્ટાગ્રામ ફેસબુક પર પોસ્ટ વાઈરલ કરી બધા જ શુભેચ્છા આપે છે પણ એ વ્યક્તિ ભારતમાં આ સફળતા કેમ