વાંચન અને વિચાર - સ્વસ્થ માનસિકતાની ગુરુચાવી

  • 2.7k
  • 2
  • 796

લેખ:- વાંચન અને વિચાર - સ્વસ્થ માનસિકતાની ગુરુચાવીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની"ના હં મમ્મી, એ લાયબ્રેરીનાં સભ્ય બનવા માટે મને નહીં કહે. આ બધું મારાથી નહીં થાય. સ્કૂલનાં ચોપડા ઓછાં છે કે તુ એમાં બીજા ઉમેરવાની વાત કરે છે?" વિશાલ હાલમાં આઠમા ધોરણમાં ભણે છે. એની મમ્મી એક ગૃહિણી છે, પરંતું વાંચનની શોખીન. એમનો નવરાશનો બધો સમય પુસ્તકો વાંચવામાં જાય. એમની ઈચ્છા છે કે એમનો દિકરો વિશાલ પણ લાયબ્રેરીનો સભ્ય બને, અને કંઈ નહીં તો રોજનું એક પાનું પુસ્તકમાંથી વાંચે. પરંતુ આજની પેઢીનો એ છોકરો ભણવાના પુસ્તકો જ જેને ભારરૂપ લાગતાં હોય એ વળી અન્ય પુસ્તક તો ક્યાં વાંચે? હવે