એક નવી દિશા - ભાગ ૯

(546)
  • 2.8k
  • 1.3k

સોનેરી કિરણો સાથે મહેતા નિવાસ માં સવાર પડી પણ‌ ધ્યાના આજે કાંઈક મુંજવણમાં છે.પાયલ અને ક્રિષ્ના સાથે મળીને નાસ્તો બનાવે છે ધ્યાના બધા બાળકોને તૈયાર કરી આપે છે. સરિતા બેન પોતાની પુજા પતાવી બધા બાળકોને પ્રસાદ આપે છે.અનિશા ને બે ચોકલેટ આપે છે જ્યારે દિપ અને સાવનને એક આપે છે. દિપ અને સાવન: દાદી અનિશા ને બે અને અમને કેમ એક ચોકલેટ?? અનિશા : કારણ કે હું દાદીની લાડકી છું. સરિતા બેન : દિકરાઓ તમારી કરતા નાની છે એટલે. દિપ અને સાવન : ઓકે દાદી. અનિશા : જોયું ભઈલું નાના હોવાનો ફાયદો. દિપ અને સાવન : હા‌ હો .. પરાગ