બ્લેક શેડો

  • 1.8k
  • 624

એક અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતો છોકરો અવતાર પોતાના બેડ પર રાત્રે એકલો સુતો હોય છે.અચાનક ઘરની લાઈટ ચાલી જાય છે. છોકરો પોતાના રૂમની વિન્ડો ખોલી પાછો પથારીમાં સુવે છે. તેની નજર બારી બહાર જાય છે. ઉપર આકાશમાં ચંદ્રદેવ સોળે કળાએ ખીલેલા હતા. અવતાર: ચંદ્રદેવને સુતા સુતા નમન કરી કહે છે હે ચંદ્રદેવ ! હું નાનો હતો ત્યારે મારી મમ્મી મને તમારી સામે દુધનો ગ્લાસ રાખીને એમ બોલતી કે ‘ ચાંદા પોળી ચાંદા પોળી..... હબુક પોળી એમ કરી મને જમાડતી.” હવે તો એ ગીત પણ મને પૂરું યાદ નથી રહ્યું. એમ વિચારે ખવાયેલો મીઠી નિંદરમાં સુઈ જાય છે. અચાનક તેની આંખો