દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 4

  • 1.7k
  • 1
  • 786

ભાગ - ૪ બસ સ્ટેન્ડનાં પાર્કિગમાં મામાનું પડી ગયેલ સ્કૂટર કાઢતા, વિરાટે ઊભા કરી, ફરી આડા પાડેલા બાઈક, અને એક્ટિવામાંથી કંઈક તૂટવાનો અવાજ આવતાંજ, સ્કૂટર લઈને પાર્કિગમાંથી બહાર નીકળી રહેલ વિરાટને પાર્કિંગનાં ઝાંપે પહોંચતા પહોંચતા જ, પાર્કિંગમાં હાજર વોચમેન કાકા, વિરાટનાં સ્કૂટરની પાછળ દોડીને એ પાર્કિગનાં ઝાંપે પહોંચે એ પહેલાં જ એને ઉભો રાખે છે.હવે પાર્કિગની બહાર ઝાંપે ઊભા રહીને વિરાટની રાહ જોતાં વિરાટના મામા, આ દ્રશ્ય જોઈને વિરાટની નજીક આવે છે, ને વોચમેનને પૂછે છે કે, મામા :- શું થયું કાકા ? વોચમેન :- આ ભાઈએ જાણી જોઈને નીચે પાડેલા બાઈક, અને એક્ટિવામાંથી, પેલાં બાઈકનો સાઈડ ગ્લાસ તૂટી ગયો