બડે મિયાં છોટે મિયાં

  • 2.5k
  • 920

બડે મિયાં છોટે મિયાં- રાકેશ ઠક્કર અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ને સમીક્ષકોએ ‘ઊંચી દુકાન ફિકા પકવાન’ કહ્યા પછી દર્શકોને ખ્યાલ આવી ગયો કે નિર્દેશક અબ્બાસ અલી જફર સલમાન સાથે જ સફળ ફિલ્મ આપી શકે છે. અલીએ ઈદ પ્રસંગે દર્શકોને ભવ્ય ફિલ્મ આપવાનો પ્રયત્ન કર્યો છે. એમાં પડદા પર કશું નવું આપી શક્યા નથી. સલમાન સાથે ઈદ પર આપી હતી એવી ફિલ્મની ભેટ આપી શક્યા નથી. ફિલ્મનું ટ્રેલર રજૂ થયા પછી એની વાર્તાની ખબર પડી ગઈ હતી. તેથી ફિલ્મ જોવાની કોઈ ઉત્સુકતા પેદા થઈ ન હતી. અક્ષયકુમાર અને ટાઈગરની ફ્લોપ ફિલ્મોની યાદી લાંબી જ થઈ રહી