પ્યારનો ખૌફનાક અંજામ - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

  • 3k
  • 1
  • 1.5k

કહાની અબ તક: યોગેશ થોડો ડર અનુભવે છે અને સમર અને યુવરાજ એને સતાવે છે. વધુમાં ત્રણેય જ્યારે યુવરાજના ફાર્મ હાઉસમાં પહોંચ્યા ત્યારે માંડ યોગેશ થોડો રીલેક્સ થયો. જ્યારે એ કિચનમાં થી ચાઈ બનાવી ને લઇ આવ્યો ત્યારે એને સમર ને કોલ પર વાત કરતા જોયો, સંધ્યા આવે છે એમ કહીને એને ડોરબેલ વાગતા દરવાજો ખોલવા ગયો. ત્યાં સુખા પાંદડા સિવાય કંઈ જ નહોતું તો બધા પણ કહેવા લાગ્યા કે સમર બહુ જ થાકી ગયો હશે! સમર ને પણ વીતેલી વાતો યાદ આવવા લાગી કે સંધ્યા સાથે કેવી રીતે પોતે બસ એનો જ હોવાની અને બસ એની સાથે જ પ્યાર