ગલતફેમી - 10

  • 1.4k
  • 2
  • 624

"જો ગમે તે થાય, પણ તારી ખુશીમાં જ મારી ખુશી છે... જો તું સાગરને પ્યાર કરતી હોય તો હું તને મારી સાથે જબરદસ્તીથી નહિ રાખવા માંગતો!" પાર્થે રિચા ના હાથને છુડાવી, બારીમાં બહાર જોતાં કહ્યું. દૂર બારીમાં તાર પર અમુક પક્ષીઓ બેઠા હતાં. પાર્થ એમને જ જોઈ રહ્યો હતો. પણ મનમાં વિચારો અલગ જ ચાલતાં હતાં. એ પક્ષીઓ જેમ આઝાદ હતાં, પાર્થે પણ તો રિચા ને એવી જ રીતે આઝાદ રાખવી હતી ને?! ખુદનાં પ્યારને એ એના પર બોજ નહોતો બનવા દેવા માગતો! "અરે, હું તો તને લવ કરું છું! હું કોઈ સાગરને નહિ પ્યાર કરતી! કોણ સાગર?!" રિચા એ