યાર, પ્યાર અને એકરાર - 2 (કલાઈમેક્સ)

  • 1.5k
  • 1
  • 736

યાર, પ્યાર અને એકરાર - 2 (કલાઈમેક્સ) કહાની અબ તક: નેહા કેફે માં કોઈ નો ઇન્તજાર કરે છે, પવન ની લહેર એણે ભૂતકાળ માં ખેંચી લઈ જાય છે. એણે વધુ યાદ આવવા લાગે છે. એ અને એની એક ફ્રેન્ડ એના ફ્રેન્ડ નાં બી એફ ને મળી ને આવતા હોય છે, ત્યારે જ રસ્તા માં એમની એકટીવા માં પેટ્રોલ ખૂટે છે. એકટીવા બંધ થઈ જાય છે. એની ફ્રેન્ડ એના બી એફ નાં કલોઝ ફ્રેન્ડ પ્રિતેશ ને કોલ કરે છે. અને હા, પ્રિતેશ એ એ જ વ્યક્તિ છે કે જેનો વેઇટ નેહા હમણાં કેફે માં કરી રહી છે. એણે બધું યાદ આવે