સત્ વચન દયા અને ધરમ

  • 1.8k
  • 1
  • 734

સત્ત વચન દયા અને ધરમ.... પેલા લુટશે પાંચ ને પછી પોળ ઉજ્જડ કરી મૂકશે ભજન ના ભરોહે રેજો અંત માં એ નાર ઓપશે. ગામ ના ચોરા માં બેઠા બેઠા અરજણ બાપા કહેતા.અલખ ને ઓળખી લેજો વાલા બાકી લખ ચોરાશી ના ફેરા તો છે જ અંતર નો નાદ થઈ જાય ને સાહેબ તો યમ પુરી વચ્ચે ના આવે સિદ્ધિ વૈકુંઠ પુરી આવે જન્મ મરણ ના ફેરા ટળી જાય આતો ભ્રમ ને મારી ને બ્રહ્મ ને ઓળખવાની વાત છે બધુય હેઠું મૂકી ને શરણા ગત થઈ જઈએ તો સાવ સહેલું છે ને શાણપણ થી પકડી રાખીએ તો બહુ અઘરું છે.છેલ્લા ડસકા નો ખેલ એને નિભાવવો છે મુશ્કેલ ... વચ્ચે હિંમત હારી