ખોરવાઇ માનવતા

  • 2.2k
  • 1
  • 882

મહામારી ટાણે ખોરવાયેલી માનવતા ...!!! મિત્રો કહેવાય છે મંદિરોની દીવાલે જેટલી દુઆ નથી સાંભળી તેટલી હાલ ના સમય માં હોસ્પિટલમાં સંભળાય છે.કોરોનાની મહામારીમાં જનજીવન બેબાકળું બની ગયું છે .રાહ ભટકેલ માનવી સાચી દિશાની શોધમાં ગોથા ખાય છે.દુઆ માંગુ કે જતન કરું શીશ નમાવું કે રટણ કરું..! ખુશ રહું કે ખુશી માંગુ સાથ માંગુ કે સાથ નિભાવું ...!સરકે માનવ પ્રાણ રેત જેમ ,વછૂટે શ્વાસ સ્પંદન રેલ જેમ,છૂટે પ્રસ્વેદ ને રીબાય માનવી..એ ખુદા હીયારો આલજે ભલા માનવી..!! મિત્રો કોરોનાના પ્રથમ પ્રહારને માત આપવામાં આપણે થોડેઘણે અંશે સફળ થયા છીએ .પરંતુ તે પછી આપણે એટલા ગાફેલ બની ગયા હતા કે આપણને કંઈ નહિ