કોણ હતી એ ? - 1

  • 7.9k
  • 1
  • 4.3k

( એક હોરર સીરીઝ ની સફળતા બાદ ફરી એક લાંબા અંતરાલ બાદ એક નવી હોરર વાર્તા લખવાની કોશિશ કરી છે. આશા છે કે " ભૂતિયો બગીચો " ની જેમ આ વાર્તા ને પણ પ્રેમ ને પ્રતિસાદ મળશે.રાત નો ભયાનક સન્નાટો ને હાડકા ધ્રુજાવી નાખે એવી ટાઢ, દૂર થી તમરા નો અવાજ, ભેંકાર રસ્તો અને એ રસ્તા પર બાઈક લઈ ને સ્પીડ માં જતા મયંક અને રવિરાજ.અમદાવાદ થી નડિયાદ ના રસ્તે જતા બંને, જલ્દી ઘર પોહોંચવાની ઉતાવળ માં પૂર જડપે બાઈક મારતા જતા હતા. કાતિલ ઠંડી એવી હતી કે આખા ઢંકાયેલા બંને ધ્રુજતા હતા. ને એમાં બાઈક ની સ્પીડ ને ઠંડો