મારો શું વાંક ? - ભાગ 1

  • 4.9k
  • 2.1k

કેમ છો મિત્રો મજામાં ને ...હું આજે સમાજની એક એવી કડવી વાત લઈને આવી છું કે જો તે સમાજની બાબત હોય તો સૌ કોઈ ટીકા કરે પણ પણ પોતાના ઘરમાં તે બાબતને કોઈ અપનાવતું નથી ...એવી જ વાત છે મારા પાડોશમાં રહેતી મારી એક સહેલી કનિકાની...તે ખૂબ જ હોશિયાર તેમ જ મેડિકલ સ્ટુડન્ટ હતી. તેને બીએસસી એમએસસી કર્યું.. હવે આગળ તે પીએચડી કરવાનું વિચારી રહી હતી... છેલ્લા ઘણા સમયથી કનિકા આદિત્ય નામના એક છોકરાના પ્રેમમાં હતી .. જોકે બન્ને જણ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.પણ તેમના પરિવાર આ સંબંધ માટે રાજી ન હતા..તેથી અચાનક તે લોક