દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 3

  • 2k
  • 1
  • 922

દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ ૩બસનાં ટિકિટ ચેકીંગવાળા ભાઈને દંડની રકમ ચૂકવી, ભાણા વિરાટને શિખામણ આપતા-આપતા મામા લક્ષ્મીચંદ બસ સ્ટેન્ડની બહાર નીકળી રહ્યાં છે. એમને આવતા જોતાં, મામાના મિત્ર એવાં પેલાં ફ્રૂટવાળા ભાઈ.....ફ્રૂટવાળા:- આવો આવો લક્ષ્મીચંદ, આવિ ગયા તમારાં ભાણા ભાઈ ? આ સાંભળીને મામા ભલે અત્યારે મૂડમાં નથી, પરંતુ મિત્રએ કંઈ પૂછ્યું છે, તો મિત્રને એનો જવાબ તો આપવો જ પડે ? એટલે મામા બિલકુલ નરમ અવાજે,મામા :- હા ભાઈ આવિ ગયા.આ બાજુ વિરાટ તો હજી પણ વળી વળીને પેલાં ટિકિટ ચેકીંગવાળા સાહેબ સામે જ જોઈ રહ્યો છે.એટલે મામા એમનાં ફ્રૂટવાળા મિત્રની ઓળખાણ, ભાણા વિરાટ સાથે કરાવવા