ઉડાન... એક સકારાત્મક વિચારોની - 6

  • 2.1k
  • 1.1k

આત્મહત્યા કેમ..? મારા વ્હાલા મિત્રો, આજે મારે તમારી સાથે એક વાત શૅર કરવી છે. આજ સવારે હાથમાં ન્યુઝ પેપર લીધું ને જોયું તો હું ચોંકી..! વટવાના બે ભાઈઓએ પોતાના ચાર બાળકોને મારીને આત્મહત્યા કરી લીધી. તેનું કારણ હતું આર્થિક સમસ્યા. પણ મને એ ન સમજાયું કે તે ચાર ભૂલકાઓનો શો વાંક હતો..? આવું કરવાથી તેમના ઘરની આર્થિક સ્થિતિ સુધારી જશે..? નહીં ને તો આત્મહત્યા કેમ..? આજ કાલ ન્યુઝ પેપર વાંચો કે ટીવીમાં સમાચાર જુઓ. એક બે કિસ્સા તો આત્મહત્યા ના જોવા - સાંભળવા મળે જ છે. 14 જૂને બોલિવૂડ નો એક્ટર સુશાંત સિંહ રાજપૂત એ આત્મહત્યા કરી. આના અઠવાડિયા પહેલા