ઉડાન... એક સકારાત્મક વિચારોની - 4

  • 1.7k
  • 720

કેરોલિ ટાકસ્ક એક ઓલમ્પિક વિજેતાની સંઘર્ષ ગાથા જે લોકોને કંઈ કરવું જ નથી તેમની પાસે બધું જ હોવા છતાં હજાર બહાના મળી રહેશે. જેણે નક્કી જ કર્યું છે કે આસમાનને ચૂમવું છે તેમની પાસે ના કરવાના હજાર બહાના હશે,છતાં તેને અવગણી સફળ થવાનું એક બહાનું શોધી દેશે અને એની પાછળ પોતાનું શ્રેષ્ઠ આપવા માટે અથાગ પ્રયત્નો શરૂ કરી દેશે. જ્યાં સુધી તેને સફળતા ન મળે ત્યાં સુધી જપતા નથી. દુનિયામાં એવા ઘણા લોકો જન્મ લે છે જેમનામાં કંઈકને કંઈક ઊણપ હોવા છતાં પોતાની ખામીને પોતાની સફળતાના માર્ગમાં આડે આવવા દેતા નથી. આવા જ લોકો ઇતિહાસ સર્જે છે. આવા જ એક