વોર્ડ નંબર : ૧૩

  • 1.7k
  • 528

વોર્ડ નંબર : ૧૩ ડોક્ટર : અનિકેત મહેતા, હેડ નર્સ :રોઝી ફર્નાન્ડિસ, વોર્ડ બોય : ગણપત . વડોદરા ની સિવિલ હોસ્પિટલ માં સોમવાર થી શુક્રવાર દર્દી અને એમના સગાવહાલા થી ભરેલી રહેતી,કોઈ એડમિટ થવા આવ્યું હોય તો કોઈ રજા લઇ ને ઘરે જાય, કોઈ જીવ મૂકી ને જાય તો કોઈ દવાખાના ને આશીર્વાદ આપી ને જાય.આજે શનિવાર હોવાથી બપોર પછી હોસ્પિટલ એકદમ શાંત હતી લોબી માં મેટ્રન રોઝી ના સેન્ડલ નો અવાજ ઠક,ઠક આવતો હતો એ સિવાય પુરી હોસ્પિટલ માં સન્નાટો હતો. બધા દર્દી જાણે દર્દ ને ભૂલી ને નિદ્રાદેવી ના શરણે થયા ન હોય ! આ ખામોશી માં પલીતો