શ્રેય આપો

  • 1.4k
  • 526

"પિયુષ, હું વિચારી રહી હતી કે, આ વખતે આપણી બચતને ફિક્સ ડિપોઝીટમાં નાખવાને બદલે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ, તો કેવું રહેશે? ચોક્કસપણે વધુ ફાયદાકારક રહેશે, છે કે નહીં?"પરિણીતીએ પતિના ગળામાં ટાઈ બાંધતી વખતે તેને આ સુજાવ આપ્યો. પિયુષએ તેનું નાક દબાવતા સ્મિત કર્યું, "હમ્મ. અતિ ઉત્તમ વિચાર છે સ્વીટહાર્ટ. ચાલ, એવું જ કરશું."બે મહિના પછી, તેઓ એક મિત્રની પાર્ટીમાં હતા અને રૂમમાં બધા પુરુષો નાણાંની ચર્ચા કરી રહ્યા હતા. પિયુષે ગર્વથી જાહેરાત કરી, "મને ખુશી છે કે મેં મારી પત્નીની વાત સાંભળી અને અમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું. તે ચોક્કસપણે વળતર આપી રહ્યું છે." રૂમમાં સામેની તરફ નજર કરતા એણે