એક પંજાબી છોકરી - 7

  • 2.6k
  • 1.7k

સોનાલીના મમ્મી તેમના સાસુને પૂછે છે તમને શું થયું? તમે કેમ ઉદાસ છો? સોનાલીના દાદી કહે છે.શું સોહમ અને સોનાલી વચ્ચે કંઇક છે? ત્યારે સોનાલીના મમ્મી કહે છે મને નથી લાગતું હજી સુધી કે એમના વચ્ચે કંઇક છે એવું.સોનાલીને તો પ્રેમ એટલે શું ? તેની પણ સમજ નથી તમે ચિંતા ના કરો બીજી કંઈ નહીં હોય અને હોય તો પણ વાંધો શો છે? સોહમ બધી રીતે સારો છે.સુંદર છે,સુશીલ છે,પ્રેમાળ છે,ગુણવાન છે.સોનાલીના દાદી કહે છે હા એ બધું તો સાચું પણ ખબર નહીં કેમ સોનાલી અને સોહમ ની જોડી વિશે સાંભળી મને જરા પણ ખુશી ના થઈ.ત્યાં સોનાલી અને વીર