લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 30 (અંતિમ ભાગ)

  • 2k
  • 1.1k

કિશને તેના હાથમાં રહેલા બ્રેસલેટ વિશે ન વિચાર્યું..? તેમાં પ્રાતિ લખેલું છે..! કોઈ સાગએ જ તેને આપ્યું હશે..! આવો વિચાર ન આવ્યો તેને..? પ્રકૃતિએ નવાઈ વ્યક્ત કરતા પૂછ્યું. તેને હાથમાં વધુ વાગેલું. આથી મેં તે બ્રેસલેટ કાઢીને મૂકી દીધેલું.વિચાર્યું સાજો થશે ત્યારે આપી દઈશ પણ સાજો થયા પછી પણ તે વારંવાર પોતાના વિશે જાણવા મથતો હતો અને ખૂબ વ્યાકુળ થઈ જતો. ક્યારેક તો તે એટલો બધો તણાવમાં આવી જતો કે તે બેભાન થઈ જતો.આથી તે પોતાના ભૂતકાળ વિશે વધુ ન વિચારે તેમાં જ તેનું સ્વાસ્થ્ય જળવાય તેમ હતું.આથી મેં ત