લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 2

(11)
  • 3.4k
  • 2.5k

પ્રકૃતિ એ થોડા અકળાઈને કહ્યું, " માત્ર જોવા માટે અહીં ટોળે વળ્યાં છો..?? આ માણસને બિચારાને કોઈ મદદ તો કરો...!"... એકે કહ્યું, " 108 બોલાવીએ તો સાથે જવું પડે.. કોણ જાય સાથે..? બધા પોતાના કામથી બહાર નીકળ્યા હોય." બીજા આદમીએ કહ્યું, " અને પોલીસ કેસ થાય તો પોલીસ થાણે પણ જવું પડે..! લેવા ખાવાનું કોણ આમ હેરાન થાય...? " માણસાઈ જેવું કંઈ રહ્યું જ નથી લોકોમાં..! મનમાં બબળતા પ્રકૃતિએ ભલા દેખાતા કાકાની તરફ જોઈ કહ્યું, "કાકા, થોડી મદદ કરો તો હું મારી ગાડીમાં તેને નજીકના હોસ્પિટલમાં લઈ જાઉં." તે કાકા તરત આવ્યા. તેમને જોઈ બીજા બે ભાઈઓએ મળીને તે વ્યક્તિને