લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 1

(23)
  • 9.7k
  • 1
  • 4.8k

લાગણીના પવિત્ર સંબંધો કહેવાય છે કે કુદરતનું સૌથી સુંદર સર્જન એટલે સ્ત્રી. તેમાં પણ જો કોઈ પ્રકૃતિને જોવે તો એવું જ કહે, ભગવાને નવરાશના સમયે તેને બનાવી હશે.આમ તો તે 35 વર્ષની થઈ ગયેલી પણ તેને જોઈ 18 વર્ષના યુવાનો પણ તેના પ્રેમમાં પડી જાય તેવું તેનું આકર્ષક જોબન. સાદગી તેના જીવનનું આભૂષણ.પરંતુ તેનું પ્યારું સ્મિત..!! નાના મોટા સૌનું દિલ જીતી લેતું. તેની દસ વર્ષની દીકરી ક્ષિપ્રા, તેનો પ્રેમાળ પતિ અભિષેક અને વયોવૃદ્ધ સાસુ સસરા તથા બેન્કની જોબ..જેવી વિવિધ જવાબદારીઓથી ઘેરાયેલી હોવા છતાં પ્રકૃતિ પોતાનુ