શબ્દો સાચવીને વાપરો..

  • 4.7k
  • 1.7k

ગાળ -ખંજર, ચપ્પુ કે કોઈ પરશુ ન હોય તો પણ જીભ માં થી નીકળતું શસ્ત્ર છે. આ શસ્ત્ર કોઈ પણ વ્યક્તિ નું ફક્ત થોડીક જ ક્ષણો માં પરિવર્તન કરી શકે છે.. એક માણસ ને ભલે એ સ્ત્રી હોય કે પુરુષ.. પશુ અને વ્યભિચારી તરીકે ચીતરી શકે છે.. ગાળ મિત્રતા માં પણ નીકળે છે.. અને શત્રુતા માં પણ.. સુખ માં પણ નીકળે છે.. દુઃખ માં પણ.. લાભ માં પણ નીકળે છે... હાનિ માં પણ.. જય માં પણ નીકળી શકે છે.. અને પરાજય માં પણ.. મારા મતે ગાળ બોલવાની આદત ધરાવનાર વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ છે.. ગાળ મુખ્યત્વે વિભત્સ રસ છે.. વિભત્સ રસ