ક્રૂ ફિલ્મ રિવ્યૂ

  • 2.8k
  • 1.2k

ક્રૂ- રાકેશ ઠક્કર ફિલ્મ ‘ક્રૂ’ ની સફળતામાં કરીના કપૂર, તબ્બૂ અને કૃતિ સેનનના અભિનય કરતાં એમનું ગ્લેમર વધારે કામ કરી ગયું છે! આ વર્ષની સ્ટાર હીરોની કેટલીક ફિલ્મોથી વધુ કમાણી કરીને ‘ક્રૂ’ દ્વારા હીરોઈનોએ એ સાબિત કર્યું છે કે ભલે એમનું કામ સર્વશ્રેષ્ઠ નહીં હોય પણ સાથે મળીને ફિલ્મ ચલાવી શકે છે. જેમ બોલિવૂડમાં એક્શન હવે માત્ર હીરોના ખભા પર નથી અને હીરોઈનો પણ કરે છે એમ કોમેડીમાં પણ જવાબદારી નિભાવી રહી છે. નિર્દેશક રાજેશ કૃષ્ણનને ખબર હતી કે ત્રણેય હીરોઈનો ફિલ્મની જાન છે એટલે એર હૉસ્ટેસના રૂપમાં એમના ગ્લેમરનો ભરપૂર ઉપયોગ કર્યો છે. જરૂર ન હતી ત્યાં પણ એમને