ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 12

  • 2.1k
  • 1.2k

ભાગ : ૧૨ આગળના ભાગમાં જોયું તેમ .. મોન્ટુ અને નેમિશ બંને બધાંને કહેવાનું નક્કી કરે છે ...મોન્ટુ : " એ તો પછી કહીશું બધાંને પણ અત્યારે તારી સાથે જે કંઈ થયું છે તે તો કહી આવીએ .. ચાલ .. !!! " કહી મોન્ટુએ દરવાજો ખોલ્યો .. નેમિશે મોન્ટુને ખેંચીને અંદર લીધો અને દરવાજો બંધ કર્યો ..નેમિશ : " શું કરે છે ડફર ... અત્યારે ??? !!!! અત્યારે શું એવી ખોટી ઉતાવળ છે .. અને આમ પણ અત્યારે વાત કરશું તો બધાંની નિંદર પણ બગડશે ... સો ગુડ નાઈટ .. સુઈ જા અને સુવા દે મને ... " નેમિશે લાઈટ