ખામોશી - ભાગ 9

  • 2.4k
  • 1
  • 1.2k

વિનય.........ના પડધા સાથે આશિષની બૂમ આખી કોલેજમાં ગુંજી ઉઠે છે. થોડી જ વારમાં આશિષનો અવાજ સાંભળીને બીજા વિદ્યાર્થી પણ ત્યાં દોડી આવે છે અને આ દોડા દોડીની જાણ થતાં પ્રિન્સીપાલપણ ત્યાં આવી પહોંચે છે અને અન્ય શિક્ષકગણ પણ આવી પહોંચે છે આશિષ તો આ દ્રશ્ય જોઈને અભાન બની ગયો હતો.'વિનયને નીચે ઉતારો જલ્દી...' પ્રિન્સીપાલ કહ્યું.'નહીં સર...આઆપણે સૌ પ્રથમ પોલીસ કમ્પ્લેન કરવી જોઈએ આપણે તો એ પણ નથી જાણતાં કે આ આત્મહત્યા છે કે મર્ડર...' ત્યાં જ રહેલા એક વિદ્યાર્થીએ કહ્યું.'હા આમ તો આપણે પહેલાં પોલીસ કમ્પલેન્ટ જ કરવી જોઈએ. 'પ્રિન્સીપાલ સરે કહ્યું.પ્રિન્સિપાલે ૧૦૦ નંબર ડાયલ કર્યો. 'હેલ્લો પોલીસ સ્ટેશન. એમ.કે.શાહ