બદલો - ભાગ 2

(25)
  • 4.4k
  • 3
  • 2.9k

૨. ગીતાનું ખૂન પાંચ વર્ષ પછી.. અત્યારે રાતના સાડા નવ વાગ્યા હતા. ઠંડી પડતી હતી. કડકડથી ઠંડીને કારણે વિશાળગઢના આલીશાન રાજમાર્ગ રોડ પર સાડા નવ વાગ્યામાં જ સોંપો પડી ગયો હતો. પરંતુ આવી ઠંડીની પરવાહ કર્યા વગર એક માનવી ઝડપભેર મહારાજા રોડની બંને તરફ આવેલા બંગલાઓનું નિરીક્ષણ કરતો ચાલ્યો જતો હતો. એક બંગલા સામે પહોંચીને તે અટક્યો. બંગલાના ગ્રીલ વાળા ફાટકના અંદરના ભાગમાં તાળું મારેલું જોઈને બંગલો ખાલી હોય એવું લાગતું હતું. ફાટક પાસે પળભર માટે અટકીને એ માનવી સ્ફૂર્તિથી પાછળના ભાગમાં પહોંચ્યો અને પાંચ ફૂટ ઊંચી કમ્પાઉન્ડ વોલ પર ચઢીને અંદર કૂદી પડ્યો. કમ્પાઉન્ડમાં ઘાસ ઉગેલું હોવાને કારણે એના