એક પંજાબી છોકરી - 5

  • 3.3k
  • 2k

હવે આ ફેમસ કપલ એટલે હીર અને રાંઝા ની વાત કરવામાં આવી છે આની સ્ટોરી ખૂબ જ ફેમસ છે એટલે તેમને યોગ્ય પાત્રો ગોતવા તે સ્કૂલના સ્ટાફ મેમ્બર ને ખૂબ જ અઘરું લાગે છે પણ તેઓ વારાફરતી એક એક લોકોના ઓડિશન લે છે.એમ કરતાં આજનો સ્કૂલનો દિવસ પૂરો થઈ જાય છે પણ સર, ટીચર ને આ સ્ટોરી માટે નું કોઈ જ પરફેક્ટ પાત્ર મળતું નથી.બધા બાળકો છૂટી જાય છે અને સોહમ,સોનાલી અને વીર પણ ઘરે આવે છે સોનાલી ઘરે આવી મમ્મીને કહે છે કે મમ્મી અમારી શાળામાં નેશનલ લેવલે નાટકનું આયોજન થવા જઈ રહ્યું છે અને સર અને મેમ બધા