પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 8

  • 3.7k
  • 1
  • 1.6k

સર્વપ્રિયા ની વાત......શિવેષ : "સ્વાધિનતા જોબનપુત્રા" .. હું તને ખૂબ પ્રેમ કરું છું...સ્વાધિનતા: શિવેષ.. તારી હિંમત કઈ રીતે થઈ મને આ કહેવાની .. આ ક્યારેય નહીં થાય.. વી આર જોબનપુત્રાઝ.. અને તારું નામ શિવેષ કાનાવત..કાનાંવતઝ એન્ડ જોબનપુત્રાઝ.. હાઉ રબીશ.. તને મેં દોસ્ત કહ્યો એ જ મોટી વાત કહેવાય અને તું તારી મર્યાદા ભૂલી ગયો.. આ જો મારા પગ ના સેન્ડલઝ અને તારા પગ ની ચપ્પલ.. અમે આવા ચપ્પલ બાથરૂમમાં પણ પહેરતા નથી..ઔકાત જોઈ ને છોકરી પસંદ કર.. ( એમ કહી સ્વાધિનતા શિવેષ નું ગુલાબ ફેંકી દે છે, અને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી જાય છે..) શિવેષ કોલેજ નો એ પ્રથમ દિવસ યાદ