ત્રિભેટે - 2

  • 2.2k
  • 2
  • 1.2k

પ્રકરણ 2કવન ફોન મુકતા બબડ્યો" જરૂર એકલો હોશે, આવવા દેની એટલી ચોપડાવાં, બોવ પૈહાનું અભિમાન ચડેલું તે...,," પ્રકૃતિ એ ધ્યાન દોર્યું, આપણે વીડીયો બનાવતાં હતાં. પ્રકૃતિએ કેમેરા ઓન કર્યો અને એણે બોલવાનું ચાલું કર્યું." આ આંબાને ભેટ આંબો કહેવાય એ હું સૌરાષ્ટ્રથી લાવ્યો છુ..એની કેસર કેરી બહું મીઠી હોય..બે આંબા વચ્ચે પંદર ફુટનું અંતર...." એણે બધી માહિતી આપી.પીસ્તાલીસ મિનિટનો વીડીયો બનાવ્યો.કવન અને પ્રકૃતિ બંને વલસાડ પાસે પોતાનું મોટું ફાર્મહાઉસ ધરાવતાં હતાં અને ઓર્ગેનિક ફાર્મીગ કરતાં.બંને પર્યાવરણ પ્રેમીએ લાખોની સોફ્ટવેર જોબ છોડીને ઓર્ગેનિક ફાર્મીગ ચાલું કર્યું.પોતે શીખતાં અને સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પર બીજાને શીખવતાં.એમનાં લાખો ફોલોઅર્સ એમનાં વીડીયો અને પ્રોડક્ટ્સની રાહ