એક પંજાબી છોકરી - 3

  • 3.1k
  • 2.1k

સોનાલીનો પરિવાર અને સોહમનો પરિવાર ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેસી જમે છે.સોહમના મમ્મી કહે છે દીદી હું તમારી સાથે જ બેસીશ.તે સોનાલીના મમ્મીને દીદી કહી બોલાવે છે અને તે બંને બધા જમી લે તે પછી જમવા બેસે છે સોનાલી, સોહમ અને વીર પણ તેમના મમ્મીની સાથે જ જમે છે.વીર હવે થોડો મોટો થયો હોવાથી થોડું થોડું જમી લે છે.તેને સ્યુલ ખૂબ પસંદ છે તેથી તે ખાય છે.તેના મમ્મી તેને જમાડવાનું કહે છે પણ તે જાતે જ જમવાની જીદ પકડે છે અને જાતે જ બધું જમે છે. ત્યારપછી સોનાલીના મમ્મી અને સોહમના મમ્મી વાસણનું અને રસોડાનું કામ પતાવી દે છે,ત્યાંથી સોહમના