એક પંજાબી છોકરી - 2

  • 3.4k
  • 2.4k

હવે વીર અને સોનાલી તેમની મજાક,મસ્તી અને અપાર પ્રેમને સાથે રાખી થોડા મોટા થાય છે એટલે કે વીર પાંચ વર્ષનો અને સોનાલી નવ વર્ષની થાય છે તે સમયે સોનાલીના ઘરની બાજુમાં એક નવા પાડોશી રહેવા માટે આવે છે જે લોકો મૂળ જલંધરના છે અને તે પણ બ્રાહ્મણ પરિવારના હોવાથી આવતાની સાથે જ એકબીજા સાથે હળી મળી જાય છે.તે ઘરમાં એક દસ વર્ષનો છોકરો સોહમ તેના મમ્મી પપ્પા હોય છે.તે લોકો પહેલી વખત સોનાલીના ઘરે આવે છે.તેમાં સોહમના મમ્મી દેખાવમાં એક નવવધુ જેવા શણગાર સજેલા,હાઇટમાં આશરે છ ફૂટ ઊંચા, એકદમ લાંબા અને કાળા વાળ,આંખો મોટી અને ચમકદાર અને તેમાં અલગ ખુશી,