નિષ્ફ્ળતા થી સફળતા - 2

  • 2.6k
  • 1
  • 1.3k

નમસ્કાર... આપ સર્વ નું સ્વાગત છે મારી વાર્તા ના બીજા ભાગ માં... મને આશા છે કે આપ સર્વ ને મારી વાર્તા નો પેહલો ભાગ ગમ્યો હશે Starting...પપ્પા એ મારાં માથા પર હાથ મૂકીને કહ્યું શું થયું બેટા?? મને તારા મન ની વાત કર... મેં પપ્પા ને મારાં મન ની દરેક વાત કહી, મારાં મન ની મૂંઝવણ પણ કહી.પપ્પા એ બધું સાંભળીને કહ્યું, બસ આટલી વાત માટે તું રડે છેબેટા તારી આ મૂંઝવણ મને એક વાર કીધી હોત તો આપણે બધા મળીને આ તકલીફ ને દૂર કરત. પણ ક્યાંક ને ક્યાંક હું પણ તારી આ તકલીફ સમજી ના શક્યો. મને હતું