સંબંધ કયારે પણ ટેકિંગ ફૉર ગ્રાન્ટેડ ન લેવો

  • 2k
  • 816

પતિને જ્યારે પત્નીની જરૂર નથી વર્તાતી, જ્યારે પત્નીનો મૌન પતિને ના સમજાય તો સારૂ છે. પતિને જ્યારે પત્નીની જરૂર નહોય તો સારૂં છે. પતી જ્યારે પત્નીને તકલીફ આપે છે તો તે છે. પતી જ્યારે પત્નીને સજતો નથી તો સારૂં જ છે. પતી પત્ની સાથે જે પણ ખરાબ વર્તન કરે છે, તે સારૂં છે, કેમ કે આપણે દુનિયામાં આવ્યા છે તો પાછા જવાના જ છીએ. અને જ્યારે કોઈ અણગમતી વ્યક્તિ જાય તો આપણે માત્ર દુ:ખ થાય, આઘાત ના લાગે. જો પત્ની જતી રહે ત્યારે પતીને માત્ર દુ:ખ થશે. અને પત્નીની આત્માને શાંતિ કેમકે તે આખો દિવસ એજ વિચારતી હોય છે, કે