ખામોશી - ભાગ 2

  • 2.2k
  • 1
  • 1.2k

ખામોશી ભાગ ૧ મા આપણે જોયું કે વીનય રાધી તરફ આકર્ષીત થાય છે. અને તેને એકલવાયું વાતાવરણ વધારે પસંદ આવવા લાગે છે.અને આ એકલવાયું વાતાવરણ વીનયના જીવનમા ખામોશી બની ગઈ હતી. વીનય આ વાતાવરણમાંથી બહાર નથી નીકળ્યો ત્યાં એમના રાજને છુટાં પડવાનો સમય આવી ગયો હતો.રાજના પપ્પા પોલીસ ખાતાંમાં એક ઉચ્ચ હોદ્દા પર હતા. અને તેમની નોકરી બીજી જગ્યા પર ટ્રાન્સફર થવાથી રાજને પોતાના પરિવાર સાથે ત્યાં જવાનું હતું.અત્યાર સુધી સાથે મળીને જીવનના કેટલાંય વર્ષો પસાર કર્યા, સાથે વીતાવેલી એ દરેક પળ, સાથે કરેલી મસ્તી... આ દરેક બાબતને રાજ પોતાના ઘરે એક શાંત રૂમમાં બેસીને સ્મરણ કરી રહ્યો હોય છે.રાજના