ખામોશી - ભાગ 1

  • 4.1k
  • 1.9k

આ સ્ટોરીમાં આવતા દરેક પાત્ર, સ્થળ, અને સમય કાલ્પનીક છે. જેનો સાચી ઘટના સાથે કોઈ સંબંધ નથી.જીંદગી મસ્ત ચાલી રહી હોય અને તેમાં કોઈક પ્રકારનો વળાંક આવે તો જીવનની ગતિવિધિ બદલાતી હોય છે. આવો જ એક વળાંક વીનયના જીવનમાં આવ્યો. વીનય? નામ સાંભણીનેજ મનમા સવાલ થાય. કોણ છે વીનય? એના જીવનમાં એવું શું થયુ હશે? કે એના જીવનની દિશા બદલાઇ ગઈ. વીનય નામ સાંભળવાની સાથેજ આવા અનેક સવાલ થાય. મનમાં થતા દરેક સવાલનો જવાબ જાણવા માટે વાંચતા રહો 'ખામોશી'.શીર્ષક વાંચતાજ થોડોક ખ્યાલ આવી જાય કે વીનયના જીવનમાં આવેલા વળાંકે વીનય પર ખુબ ગંભીર અસર કરી હશે.૧૨મા ધોરણમાં અભ્યાસ કરતો વીનય