એક પ્રેમ આવો પણ - 3

  • 1.8k
  • 940

બીજા દિવસે અર્જુન અને કાનજીને લાયબ્રેરી પહોંચવામાં મોડું થયું, અને બીજી તરફ સિયાએ લાયબ્રેરી પહોંચ્યા બાદ રેસ્ટોરા મિટિંગની વાત જાણતા મિતાલીની ઝાટકણી કાઢી-“દેખ મિતાલી, તને કાનજીએ રિકવેસ્ટ કરી કે અર્જુનનું સ્મોકિંગ છોડાવવા એ કંઈક કરવા માંગે છે... અને તે મને એમાં મદદ કરવા માટે કહ્યું... અને તારા કહેવા પર મેં એને બુક પણ સજેસ્ટ કરી, કારણકે કાલે એને સ્મોક કરતા જોઈ મને પણ લાગ્યું કે મારે એને મદદ કરવી જોઈએ... પણ આજે! આજે તું મને જોડે રેસ્ટોરાંમાં લઇ જવાની વાત કરે છે... ! હદ છે यार..!""સિયા... સિયા... શાંત થા યાર... ઇટ્સ નોટ અ બિગ ડીલ !""યા..યા... સ્યોર ડિયર ! અને