કાંચી - 10

  • 2.2k
  • 1
  • 1.2k

સવારના વહેલા પહોરમાં પ્રખ્યાત બંગાળી ગીત, 'એકલા ચલો રે...' ના સુરીલા શબ્દોથી મારી આંખ ખુલીકાંચી પલંગ પર ન હતી... અને બાથરૂમ તરફથી ગીત ગાવવાનો મીઠો અવાજ આવી રહ્યો હતો. કાંચી ગીત ગાઇ રહી હતી. પણ એ એટલું પણ સુરીલું ન હતું છતાંય મોહક હતું! સાંભળી રેહવું ગમે તેવું હતું.હજી હું એના જ વિચારોમાં હતો, અને ત્યાં જ કાંચી રૂમમાં આવી.એણે મારું જીન્સ પહેરેલું હતું, અને જોડે ઉપર ચેક્સ વાળું શર્ટ... ! કાંચીએ ફરી એક વખત મને પૂછ્યા વગર જ મારા કપડા લઇ લીધા. અને મને એનો વાંધો પણ ન હતો.કાલે જે કાંચીને મેં સાડીમાં જોઈ હતી આજે એ જ કાંચી