શું બન્યું હશે?

  • 1.8k
  • 712

મુસ્કાન તો એની એવી છે કે બસ એક ચિત્રમાં અંકિત કરી દઉં. ઈચ્છા થાય ત્યારે એને જોઈ તો શકું. એ બાળકીનો ચહેરો હું ક્યારેય ના ભૂલી શકું.ટ્રાફિક સિગ્નલ પર ફુગ્ગા વેચતી એ છોકરીની મુસ્કાન એટલી નિદોષૅ હતી કે એનો ચહેરો ભૂલાતો જ નથી. રોજ સવારે ઓફિસ જતાં એને હું જોતી હતી. મારી ઓફિસ પહેલાંના ચાર રસ્તા પર એ ફુગ્ગા વેચતી હતી. મને પણ એની સાથે વાતો કરવાનું મન થઈ જતું. પરંતુ સમયના અભાવે હું વાત જ ન હતી કરી શકતી. એક રવિવારે હું ખાસ એની સાથે વાત કરવા મળે એ માટે એ ચાર રસ્તા પર ગઈ હતી. થોડીવાર સુધી રોડની