સ્વાતંત્ર્યવીર સાવરકર

  • 2.4k
  • 1
  • 902

સ્વાતંત્ર્યવીર સાવરકર- રાકેશ ઠક્કરઆઝાદીની લડાઈમાં રસ હોય અને સ્વાતંત્ર્યવીરો વિશે જાણવું હોય તો અભિનેતા રણદીપ ફિલ્મ ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ લઈને આવ્યો છે. એણે નિર્માણ અને નિર્દેશન સાથે 3 કલાક લાંબી અને ક્યાંક પ્રોપેગેન્ડા લાગે એવી ફિલ્મ બનાવી છે પણ પોતાના અભિનયથી આશ્ચર્યચકિત કરી દીધા છે.વીર સાવરકરના જીવનના અનેક પડાવોના અલગ રૂપમાં એણે વાર્તાને કેટલો ન્યાય આપ્યો છે એ તો જાણકારો જ કહી શકે પણ એમના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે અને એવોર્ડ વિનિંગ અભિનય કર્યો છે. તેણે એટલી મહેનત કરી છે કે પડદા પર સાવરકર જ લાગે છે. કાળાપાણીની સજાનું દ્રશ્ય બહુ લાંબુ છે પણ એમાં એનો અભિનય શ્રેષ્ઠ લાગશે. રણદીપનું