ડૉક્ટર કેશા

(12)
  • 1.9k
  • 788

' નિજ ' રચીત એક સુંદર વારતા : ડૉક્ટર કેશા ' કેશુ, કેશુ ,ક્યાં છે બેટા? ' ' અહીં જ છું મમ્મી, શું છે ? '' કેશુ , તારે માટે યુએસથી માંગુ આવ્યું છે, છોકરો નામે કૌસ્તુભ .અમેરિકામાં સુપર સ્પેશિયાલીસ્ટ થયેલો છે. મહિના દોઢ બે કરોડ કમાય છે. એને MBBS કે એની ઉપર ભણેલી અને રૂપાળી હોય તેવી છોકરી જોઈએ છે બેટા. એણે તારો બાયો જોયો અને એને ખૂબ પસંદ પડ્યો છે. વચ્ચે કાનાભાઈ છે એટલે વાંધો નહીં આવે.' કેશા એટલે કેશા વસંતલાલ શાહ. મમ્મીનું નામ માલતી વસંતલાલ શાહ. એમનું એક માત્ર સંતાન એટલે આ કેશા. ડોક્ટર કેશા. બ્રિલિયન્ટ છોકરી.