હદયની વેદના

  • 1.9k
  • 658

બનાસકાંઠા... મારૂ બનાસકાંઠા એવી મનથી લાગણીઓ જન્મે એવા બનાસકાંઠાના પ્રેમાળ લોકો...અને એજ બનાસકાંઠાના રામ એ મારા હદય ને એવી રીતે છિન્ન ભિન્ન કર્યું...હું ક્યારેય ન ભુલાવી શકું.અને રામ મારા હદય ની વેદના ક્યારેય ન સમજી શકે.... પાનખરમાં પણ વસંત આવી જાય એવા રામના મધ જેવા મીઠા શબ્દો...ચકલી તું મને ખૂબ જ ગમે છે...તારું સ્મિત ....તારી આંખો....ચકલી તને હું ક્યારેય એકલી ન મૂકું...ચકલી તારા માટે જીવ આપી દઉ...ભૂતકાળની એ યાદો ..હજી હમણાં જ બની હોય એમ મારા આંખો ની સામે છે... હું ખૂબ જ નિખાલસ ,હંમેશા હસતી, દુનિ