તારી સંગાથે - ભાગ 24

  • 1.3k
  • 462

ભાગ 24   22 ઓગસ્ટ 2018, બુધવાર રાતના 9.15 --------------------------------------------------   - ઇસ સફરમેં નીંદ ઐસી ખો ગઈ, હમ ન સોએ, રાત થક કર સો ગઈ! - ક્યા બાત હૈ ગાંવ કી ગોરી, આજ બડી ઉદાસી છાઈ હૈ તુમ્હારે યાદોં કે આસમાન મેં?  - અશ્વિન, મારા જીવનમાં ઘણા ત્રિભેટાવાળા વળાંક આવ્યા. - એટલે?  - સામાન્ય રીતે દ્વિમાર્ગી વળાંક પર એક સાચો અને એક ખોટો વળાંક હોય છે, તમારે બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય છે એટલે કોઈ દ્વિધા નથી થતી, આ પાર કે પેલે પાર. જો જીવન માર્ગના કોઈ વળાંકે ત્રિભેટો આવી જાય તો ત્યાં એક સાચો, એક ખોટો અને