તારી સંગાથે - ભાગ 21

  • 1.6k
  • 468

ભાગ 21   18 ઓગસ્ટ 2018, શનિવાર સવારના 10.20 ------------------------------------------------------ - શું કરે છે, અશ્વિન? - તારી રાહ જોઉં છું. - વાહ એટલે કે ફ્રી છે? - ફક્ત તારે માટે જ! - ક્યારેક તો સિરિયસ બન, યાર! - ઓકે. કહો મલ્લિકા જી, શું કહેવું છે? - આજે સવારથી એટલો વરસાદ વરસી રહ્યો છે, તારી યાદ મારા દિલને ભીંજવી રહી છે. કાશ, ક્યારેક વરસાદમાં સાથે ભીંજાવાની તક મળી હોત! - વાહ, શું બ્યુટીફૂલ વિચાર છે! - હું બસ સ્ટોપની છત નીચે ઊભી રહી ગઈ, તું ખબર નહિ કયા વૃક્ષ નીચે ઉભો રહ્યો! - તેં તક જ ક્યારે આપી માનિની કે હું