તારી સંગાથે - ભાગ 4

  • 1.7k
  • 930

ભાગ 4   22 જુલાઈ 2018, રવિવાર સાંજના 7.00  --------------------------------------------------   - કેમ છો? - હું મજામાં છું ઐશ, તું કહે.  - અત્યારે સવાર થઈ છે, મારા પેશન્ટ અન્કલ હજી ઉંઘે છે, તેથી થોડો ફ્રી છું. હું જૉબ પર મારી ડાયરી અને ટૈબ્લેટ સાથે રાખું છું જેથી હું ફુરસદની ક્ષણોમાં કંઈક લખી શકું. મારી લખેલી એક કવિતા તને મોકલી રહ્યો છું. મને છંદો વિશે કોઈ જાણકારી નથી. વાંચીને કહે કેવી લાગી?   ઉડ્ડયન   ભલો હતો હું એકલો. આઝાદ હતુ દિલ  ને મસ્તી ભરી મજા હતી. અચાનક આવી ચડ્યાં તમે  મારા નભની ક્ષિતિજ પર! નજર મળી ને મળ્યાં દિલ, હાથમાં