તારી સંગાથે - ભાગ 2

  • 2.1k
  • 1.1k

ભાગ 2   17 જુલાઈ 2018, મંગળવાર સવારના 7.15 ------------------------------------------------------ - તમારી તબિયત વિશે વાંચીને કાલે હું ખૂબ જ રડી, આજે તો જાણે કોઈ શબ્દ જ નથી મળી રહ્યા કે શું લખું? મને આશા જ નહીં, ભરોસો છે કે તમે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશો. તમારી સાથે કેટલીયે વાતો શેયર કરવી છે. તમારી પાસેથી કેટલીયે વાતો સાંભળવી છે. - મલ્લિકા, મેં જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. હવે મોતથી પણ નથી ડરતો. શુભેચ્છા પાઠવવા બદલ આભાર. મારા માટે પણ 'તમે' ને બદલે 'તું' સંબોધન વધુ યોગ્ય રહેશે. - જેવી આજ્ઞા. તેં કાલે લખ્યુ હતું કે જો મેં શરૂઆત કરી હોત તો તું