ગ્લુકોમા

  • 2.4k
  • 1
  • 826

આંખોના ભયાનક રોગ ઝામરથી ચેતતા રહો.આંખોના બધા જ રોગોમાં આ એક જ એવો રોગ છે જેના પરિણામે આવેલા અંધાપા માટે જગતભરમાં કોઈ ઉપાય નથી. એટલા માટે જ ''ગ્લુકોમા(ઝામર)'' ને ''સ્નિક થિફ ઓફ સાઇટ'' કહેવામાં આવે છે.ગ્લુકોમા (ઝામર)ના લક્ષણો : આ રોગના કોઈ ખાસ લક્ષણો નથી, એટલે જાણકારી હી બચાવ. થોડા કારણો જોઈએ તો, કારણ વગર આંખો લાલ થઈ જાય અને આંખે ઓછું દેખાય અને સાથે કોઈ બીજા કારણ વગર ઊબકા અને ઊલટી થાય ત્યારે તાત્કાલિક આંખોના ડૉક્ટર (ઓપ્થેલ્મોલોજિસ્ટ)ને બતાવી દેવું જોઈએ.ઝામરનું નિદાન કેવી રીતે થાય ?નિષ્ણાત ઓપ્થેલ્મિક સર્જન ખાસ સાધનોથી આંખોની તપાસ કરીને દર્દીને ઝામર (ગ્લુકોમાં) છે કે નહીં તે