પાણી

  • 2k
  • 776

લેખ:- પાણીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની" મમ્મી, જલ્દી ચાલ. દરરોજ આપણે મોડા પહોંચીએ છીએ અને પછી લાઈનમાં છેલ્લે ઉભા રહેવું પડે છે. પછી ટેન્કર પર ચઢીને કૂવામાંથી પાણી ખેંચતા હોય એમ ખેંચવું પડે છે. " કહીને એક બેડ઼ુ અને એક ડોલ લઈને મિત્રા નીચે ઉતરી ગઈ. મિત્રાનું કુટુંબ એક નાનકડાં ગામમાં રહેતું હતું. આમ તો ત્યાં બધું બરાબર હતું. શાકભાજી પણ શહેરોની સરખામણીએ ખૂબ જ સસ્તાં પડતાં હતાં. આખુંય વર્ષ પાણી પણ સરખી રીતે આવતું. બસ, એક ઉનાળામાં થોડી તકલીફ પડતી. આથી ઉનાળામાં નગરપાલિકા તરફથી દિવસમાં એક વાર પાણીનું ટેન્કર આવતું. એ ટેન્કર ગામનાં પાદરે આવતું. આથી સૌએ ત્યાં સુધી