ગરીબ ના દિલ ની વાત

  • 2.3k
  • 930

કોણે કીધું ગરીબ છીએકોને કીધું છીએ અમે રાંકતમે કદી માપ્યા નથી અમારા હદય ના આંકગરીબ હોઇશું અમે પૈસા થીદિલ ના અમે દિલદાર કટકો રોટલો ખાઈ ને પણ રહીએ અમે શાનદારમહેમાન મારો ભગવાન ને ભગવાન છે મારો નાથમરચું રોટલો ખાતા હશું અમે પણ આપીએ એમને જમણ એવા જાત ભાતખોટ નથી પૈસા ની ને નથી અમો ને એનું કંઈ દુઃખઆવ્યા છીએ એવા જશું એનું એમને છે બહુ સુખપૈસા એ તો છે લક્ષ્મી ને ભગવાન મારો એની બેંકએની ઈચ્છા આગળ તોહ કોઈ મારી સકે જ નહિ મેખનાનું અમારું ઘર છે ને પણદિલ ના છીએ અમે દિલદારનાનકડી ગલી ઓ માં પણ રહી એ અમે